ઘન કચરો
ગયા વર્ષે અમારી ઓપન લાઇબ્રેરીમાંથી 30 પુસ્તકો ગયા જેનો ઉકેલ કાઢવા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા ચાલતી હતી. જેમાં તેમની પાસેથી ઉકેલ મળ્યો કે આપણેં નોટબૂકોની પસ્તી એકઠી કરી તેના પૈસામાંથી નવા પુસ્તકો લાવી એ પુસ્તકોની ઘટ પુરી કરીએ અને ખરેખર તેમણે કરી બતાવ્યું. 2950 રુપિયાની પસ્તી તેમણેં એકઠી કરી અને તેમાંથી જુદી જુદી વિદ્યાર્થી પ્રવૃત્તિ માટે ખર્ચ કરીએ છીએ જેમકે વાંસળી, પંક્ચરપેટી,પુસ્તકો,વાળકાપવાના સાધનો,નેઇલ કટર , ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે મોડર્ન મેગેઝિન વિગેરે.
આ વાતને આગળ લઇ જતાં વિચાર્યુ કે આવી જ રીતે બધા કચરાને એકઠો કરીએ તો કેટ્લું મોટું કામ થાય. એટલે એક ઝાડ પર હુક લગાવી જુદા જુદા થેલા લગાવી નામ લખ્યા જેમકે પેન-બ્રશ, લોખંડ, પ્લાસ્ટિક વિગેરે. અને વિદ્યર્થીઓને વાત કરતાં તો બધો કચરો આવવાં લાગ્યો. છોકરાઓ તો કામ કરવા જાય તોયે બધું વીણતાં આવે, ફરતાં ફરતાંએ કંઇક લેતા આવે આવું આપમેળે થતું જોઇ અંદરથી ખુબ હરખાઉં અને તેમને પણ કહેતો રહું. કોઇ વસ્તુનો ઉપયોગ થઇ શકે તેમ હોયતો તેને ત્યાં ખુલ્લામાં મુકીએ જેથી જેને જરુર જણાંય તે લઇ પણ જાય. આમ અમારું કામ બહુ મજાનું ચાલ્યું. પર્યાવરણ પણ ખુશ અને અમે પણ ખુશ.
Saturday, December 26, 2009
OPEN LIBRAY
It is an Uttarbuniyadi high school. It runs on gandhian philosophy. 1200 students have been studying here. They are staying here in hostel.
They do all their work themselves. They also work in fields. They do many other co-curricular activities. They learn self discipline, management, cleanliness, responsibility and much more. The schools result comes 80 to100%. It stands first or second in Taluka.
In our school we run many different effective activities. Personally I am interested in doing something different and creative. I have too much interest in developing morality and values in student’s life. I firmly believe that only teachers can build up morally and sensibly perfect world. We see many people have got good education. They are intelligent. They are on best posts or business and politics but they are not morally best so the problem accurse. We taught them how to earn but we didn’t teach them how to be satisfied. There must be one finish line in every body’s life. I think this is the main lack of the society and for the person too. I am trying to create a healthy atmosphere in a very small sphere but it is very important. I try to make them learn true values of life them selves. I just push them ahead.
I have done an activity named WISHWAS BANK. We keep student's money and give them when they need it. I put a paper box. In the box I put some money and a paper and a pen. Students come, take the money and write in the paper him self that how much money has been taken by him. It is an open ATM. Not debit card needed and faith is the password. They have done it very well without committing any mistake. They transected Rs.15000 with enthusiasm. I can see the satisfaction and an unknown light on their faces because they realize that somebody have faith in him. Really I like that lights, it gives me the reason for being a teacher.
I have started open library at jivan shala. It has no locks. Students come there see the variety of books, they choose the book, they sit and read there. Really they look lovely while they are reading. They are not restricted for any thing. They do not steal books, self discipline has been developed. Self-confidence has been increased. They have opened the window of the world by reading books. Through the books they will fly in the world of emotion and imagination.
We began with contribution of students. They gave contribution of Rs 1 to 100 willingly.3000 Rs was gathered. Our post student, Digant H. Devmurari gave Rs.5000. Thus our library has been got very good start.
We need some help from interested friends for a small shade, cupboards and books. New ideas are also invited.
Thanks………….
Hopping your fair response……….
K. D. Shukla (Asst. Teacher)
,
દસ હજારનું નેઇલ કટર !!! કેતન શુક્લ (મ. શિ.)
જીવનશાળા આંબરડી
www,mycorner.hpage.com
ketan68@gmail.com
સ્વચ્છતાનાં એક કામના ભાગરુપે નખ કાપવાનાં હોય જે દરેક શાળાઓમાં હોય છે. હવે નખ કાપવાં તો નેઇલ કટર હોવું જોઇએ. અને તેની કિંમત 10 થી 20 રુપિયાનીં હોય એ ખરીદવું પડે, ખોવાઇ જાય અથવાતો છોકરાઓએ કોઇ પાસે નેઇલકટર માંગવું પડે એના કરતાં જાહેર વ્યવસ્થા કરી હોયતો કેવું? આ સાથે પણ મૂલ્ય શિક્ષણને જોડી દેતાં, આ નેઇલ કટર સાદી દોરીથી બાંધીને મૂક્યું. બરાબર વાતો-વાર્તાઓ કરી વાતાવરણ બનાવી રાખ્યુ. અઠવાડીયા પછી નેઇલ કટર ન મળે, છોકરાઓને કહ્યું કે ભઇ આવું થયું છે. છોકરાઓ કહે એમાં શું ? આજે જ નવું આવી જશે અને સાંજે જ 13 છોકરાઓ એક એક રુપિયો કાઢી નવું નેઇલ કટર મૂકી દીધું અને આ પ્રણાંલી 10 નવા નવા નેઇલ કટર સુધી ચાલી. પછી ના છૂટકે સાંકળનો ઉપયોગ કરવો પડ્યો. હજારેક છોકરાંઓ આ નેઇલ કટરનો ઉપયોગ કરે છે તો થયુને આ દસ હજારનું નેઇલ કટર ! જ્યારે જુઓ ત્યારે એકાદ છોકરો તો નખ કાપતોજ હોય ત્યારે આનંદનો એક શેરડો અંદર સુધી ઉતરી જાય છે.
સાંકળ પાસે દોરી હારી તેમ છતાં અમે ઘણું શીખ્યા. છોકરાંઓ તો કહે અમારે તો બતાવી દેવું છેકે લેનાર કરતાં દેનાર મોટો છે. અને આમ લઇલેનાર અને દેનાર વચ્ચે બરાબરની જામી. પણ પછી સમાધાનમાકરી અમે અમારી કાયમી વ્યવસ્થા કરી. હજુ વધુ સમજણ પરિપક્વ થાય પછી ફરી પ્રયત્ન કરીશું. પણ આ નાનકડી 10 રુપિયાની વ્યવસ્થાથી વિદ્યાર્થીઓનાં વર્ષે પાંચ-દસ હજાર રુપિયા બચાવી શકાય છે. અને સ્વચ્છતા પણ અપો આપ થાય છે. છે ને કરવા જેવું?
પંક્ચર પેટી
અમારી જીવન શાળા એટલે ત્રણ ગામને ત્રિભેટે આવેલી શાળા. વર્ષોથી બસ્સો ત્રણસો વિદ્યાર્થીઓ આજુબાજુના પાંચ ગામોમાંથી સાયકલો લઇને અપડાઉન કરે.મોસમ-કમોસમમાં સાઇકલ હેરાન કરે,પંક્ચર પડે, નાની ખામી ઉભી થાય તો શું કરવુ? ચાલીને પાછા જતા સમય બગડે અને સાયકલના ટ્યુબ-ટાયર પણ બગડે. વિદ્યાર્થીઓના સહયોગથી એક સહકારી પ્રવૃત્તિ શરુ કરી. સૌપ્રથમતો શાળામાં અને પોતાનીપાસે જે કંઇ કચરો હતો તે એકઠો કર્યો. જેમકે તુટેલાં તાળાં , રફ નોટ્સ ,પૂંઠા, પ્લાસ્ટિક,પેન-બ્રશ વિગેરેને અલગ કરી વેંચી અને તેમાંથી પંક્ચર કરવાના જરુરી સાધનો લાવ્યા. અને અમારું સ્વાવલંબન અભિયાન શરું થયુ. છોકરાઓતો હોંશે-હોંશે પંક્ચર કરવા લાગ્યા ત્યારેજ ખબર પડીકે છોકરાઓ કેટલી મૂશ્કેલીનો સામનો કરતા હતાં. એકવખતની વ્યવસ્થાતો થઇ ગઇ પણ પછી શું? એવું ગોઠવ્યું કે પછી આખી વ્યવસ્થા સ્વયંભૂરીતે ચાલે. રસ્તાપર પડેલો કાંટો કંઇ અમીર ગરીબ જોતો નથીં. પંક્ચરતો બધાની સાયકલમાં ક્યારેકતો પડવાનું જ છે ત્યારે થોડાં આર્થિક સધ્ધર એવા છોકરાઓ એકના બદલે બે પેચ પેટીમાં નાખેં અથવા બે-ચાર છોકરાઓ ભેગા થઇ સોલ્યુશનની ટ્યુબ લાવે તો પણ બહાર પંક્ચર કરાવવાં કરતાં તો સસ્તું પડે, બીજા નબળા વિદ્યાર્થીને મદદ પણ થાય , જાતે કામ કરીને સ્વાવલંબી બનાય અને શરીર કૌશલ્ય કેળવાય. ઇશ્વરે સૌ ને બધુ એક સરખું તો આપ્યું નથી માટે પહોંચતા લોકો બીજાને મદદ કરે તો જ એક સ્વસ્થ સમાજની રચનાં થાય અને તેની શરુઆત આવા નાના પણ જરુરી કામથી સહજ રીતે થઇ છે.

Flute mandir - કેતન શુક્લ
ગયા વર્ષે બે વાંસળી ઓપન લાઇબ્રેરીમાં મૂકી અને વર્ષ દરમિયાન હજારેક છોકરાઓ માંથી ભાગ્યેજ કોઇ છોકરો એ વાંસળી વગાડવામાં બાકી રહ્યો હશે. જયારે જુઓ ત્યારે કોઇને કોઇ નો તો પ્રયાસ ચાલુ જ હોય. આવડી જાય કે ન આવડે પણ વાંસળી વગાડવાની મજા છે. ક્યારેક બધુ જ આવડી જવું જરુરી નથી લાગતું અને બધુ જ શીખી લેવા અને શીખવી દેવાનાં ભ્રમમાં આપણેં તેમાંથી મળતા આનંદને ચૂકી જતા હોઇએ છીએ. ખાલી વાંસળીનો પાઠ ભણવાથી તો કેમ ખબર પડે કે વાંસળી શું ચીજ છે. વાંસળીને હોઠે લગાવ્યા વગરતો કેમ ખબર પડે કે કોઇની અંદર હરીપ્રસાદ બેઠેલાં છે. કુદરતે આપેલું હોય અને એ એમજ પાછુ ન જતુ રહે તે માટે એક નાનકડો પ્રયત્ન કર્યો. છોકરાઓએ એકઠી કરેલી પોતાની પસ્તીના રુપિયામાંથી 200 રુપિયામાં 26 સરસમજાની વાંસળીઓ ખરીદી અને 6 બહેનોના છાત્રાલયમાં અને 20 ભાઇઓને માટે ફ્લુટ મંદીરમાં મૂકી. આમ વાંસળીને અમે સાર્વત્રિક બનાવી દીધી. થોડું વગાડતાં હુંએ નાનપણમાં શીખેલો એટલું બાળકોને શીખવ્યું. એમને તો મજા પડી ગઇ જ્યારે વખત મળે ત્યારે વાંસળીની મહેફિલ બરાબર જામે. એમને આનંદ સાથે પ્રયત્ન કરતાં જોઇ મને પણ થાય કે ચાલો શીખેલું કામતો આવ્યું. મને વાંસળીતો બહુ સારી નહોતી આવડેલી પણ આવુ કંઇક આવડ્યુ. મને જેમ ઘણું બધુ શીખવાની તક મળેલી તેમ મારા છોકરાઓને તે મુક્તતા સાથે આનંદ સાથે શીખવાનું થાય તેવું કરવાથી બહુ જ આત્મસંતોષ મળે છે. બહુ મોટા કામ ન થઇ શકે તો કંઇ નહી પણ આવુ કંઇક નાનકડું પણ ગમીજાય તેવું કરવાથી એક જીવંતતાનો અહેસાસ રહે છે. New word is emerging for a teacher is facilitator.
કચરા માંથી ડિસકવરી ચેનલ
ગયા વર્ષે અમારી ઓપન લાઇબ્રેરીમાંથી 30 પુસ્તકો ગયા જેનો ઉકેલ કાઢવા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા ચાલતી હતી. જેમાં તેમની પાસેથી ઉકેલ મળ્યો કે આપણેં નોટબૂકોની પસ્તી એકઠી કરી તેના પૈસામાંથી નવા પુસ્તકો લાવી એ પુસ્તકોની ઘટ પુરી કરીએ અને ખરેખર તેમણે કરી બતાવ્યું. 2950 રુપિયાની પસ્તી તેમણેં એકઠી કરી અને તેમાંથી જુદી જુદી વિદ્યાર્થી પ્રવૃત્તિ માટે ખર્ચ કરીએ છીએ જેમકે વાંસળી, પંક્ચરપેટી,પુસ્તકો,વાળકાપવાના સાધનો,નેઇલ કટર , ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે મોડર્ન મેગેઝિન,ડિસકવરી ચેનલ દેખાય તેવી ડિશ અને તેનું સબસ્ક્રિપશન વિગેરે.
આ વાતને આગળ લઇ જતાં વિચાર્યુ કે આવી જ રીતે બધા ઘન કચરાને એકઠો કરીએ તો કેટ્લું મોટું કામ થાય. એટલે એક ઝાડ પર હુક લગાવી જુદા જુદા થેલા લગાવી નામ લખ્યા જેમકે પેન-બ્રશ, લોખંડ, પ્લાસ્ટિક વિગેરે. અને વિદ્યર્થીઓને વાત કરતાં તો બધો કચરો આવવાં લાગ્યો. છોકરાઓ તો કામ કરવા જાય તોયે બધું વીણતાં આવે, ફરતાં ફરતાંએ કંઇક લેતા આવે આવું આપમેળે થતું જોઇ અંદરથી ખુબ હરખાઉં અને તેમને પણ કહેતો રહું. કોઇ વસ્તુનો ઉપયોગ થઇ શકે તેમ હોયતો તેને ત્યાં ખુલ્લામાં મુકીએ જેથી જેને જરુર જણાંય તે લઇ પણ જાય. આમ અમારું કામ બહુ મજાનું ચાલ્યું. પર્યાવરણ પણ ખુશ અને અમે પણ ખુશ.
Ketan Shukla -9429315055 - ketan68@gmail.com
Web: mycorner.hpage.com

કેળવણી એક પ્રક્રિયા, નહી કે પરિણામ.
સોક્રેટીસે એપોલોડોરસ અને ક્રિશ્યસ બન્નેને એક સરખો પ્રેમ આપ્યો છતા બન્નેએ એક બીજાથી વિપરીત કાર્યો કર્યા. પરીણામે સોક્રેટિસને ઝેર પીવાનો વારો આવ્યો પણ પ્રક્રીયા તો સોટચનું સોનું હતી. સોક્રેટિસથી ઉત્તમ શિક્ષક મે બીજો કોઇ નથી અનુભવ્યો. પણ આપણેં કોઇ પણ ભોગે કોઇ પણ રીતે કહેવાતું સારુ પરીણામ જોઇએ. એવું પણ બને કે ચોરી કરતાં ન આવડતું હોય તેવી શાળાનું પરિણામ ઓછુ આવી શકે પણ તેના પ્રામાણિકતામાં 100માંથી 100 ગુણ હોઇ શકે. પણ પ્રામાણિકતાના કોઇ ગુણ હોતા નથી તો ક્યાંથી પ્રેરણાં મળે ? ગાંધી જેવા ગાંધીનેપણ આપણે બીજામાંથી જોઇ નકલ કરવાનું શીખવવા પ્રયાસ કર્યો છે. કદાચ સદી ન પણ મારી શકાય પણ કેવી રીતે રમ્યા તે મહત્વનુ છે. આ દીલથી કરેલો પ્રયાસ એજ સાચી કેળવણી. બાકી મૂલ્યાંકન કરવાં વાળા આપણેં કોણ છીએ? ક્યારે કોણ ગાંધી બની જશે,કોણ લીંકન થઇ જશે એ કોઇ થોડું કહી શકવાનું છે. અગણીત શક્યતાઓ સમાયેલી છે. આપણે આ પ્રક્રિયામાં માત્ર સહાયક કે ઉદ્દિપક બનવાનું હોય છે બાકી શક્તિ તો તેઓ પોતેજ લઇને આવ્યા છે,પરીણાંમ તો તેની પોતની પાસેજ હોય છે અને ન્યાય તો સમય કરે છે. વિન્સેંટ વાન ગોગ કે ગાલીબ જેવા સંવેદંશીલ મહાન સર્જકો જીવનમાં નિષ્ફળ ગયા એમાં સમાજની નબળાઇ છે. આજે તેનો આપણને અફસોસ છે. ગાંધીને મેગસેસે ન મળ્યો તેમા ગાંધીનું નહી પણ મેગસેસેનું અપમાન છે. આપણેં આવું તો અનેક ચૂકી ગયા છીએ અને છતાં ચૂકતાએ જઇએ છીએ કારણકે સમાજને તો ક્યારેક એકાદ બે સદી પછી સમજાય છે. આવી મહાન હસ્તીઓને ખૂબ ભારે અન્યાય થઇ જાય છે જ્યારે બે કોડીની કિંમત વાળાની વાહવાહ થઇ જાય છે. ઘણાં પરીણામો છેતરામણાં હોય છે. રાવણની લંકા ખુબજ સુંદર હતી પણ તે કેળવણીનું પ્રમાણ ન થઇ શકે. કેળવણી એ રીતનું નામ છે. તાજમહેલ સુંદરતાનું પ્રતિક થઇ શકે પણ કેળવણીનું નહી. શાળાઓની ભૌતિકતાનું કોઇજ મૂલ્ય નથી પણ તેની ખરી રીત મહત્વની છે. પણ અપણેં આ માયાવી રચનાના ભોગ બની ગયા છે એ. મેં સાંભળ્યુ છે કે શ્રી વિનોબા આશ્રમ પવનારને નવા મકાનો માટે સરકારે નાણાં આપ્યા પણ તેમણેં એ પરત કર્યા અને એના એજ સાદા ગાર માટીના મકાનોમાં રહેવાનું અને તેમને સંભાળવાનું પસંદ કર્યું. મારો અહોભાવ હતો તેના કરતા અનેક ગણોં થઇ ગયો.
કામ કરતાં પહેલા આપણને પરીણામની ચીંતા થાય છે. છોકરાઓ નાપાસ થતા નાસીપાસ થાય છે. આપણેં પુરેપુરા result oriented થઇ ચુક્યા છીએ. આજના આ સમયમાં નૈતિકતાના પાઠનું શું પરીણામ આવે તે આપણેં જાણીએ છીએ અને એટલેજ અનૈતિકતાનો માહોલ જામ્યો છે. પણ એ બધુજ તકલાદી અને જીવનને નષ્ટ કરનારુ છે. સત્ય અચલ છે આ ભવમાં નહી તો ફરી ક્યારેક અંહી આવ્યા સીવાય આપણોં છુટ્કારો નથી.

Subscribe to:
Comments (Atom)